બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

શાકભાજી પાકોમાં વાવેતર માટે

રાજયના અનુચુચિત જાતિના ખેડુતો ફળ અને શાકભાજીના પાકોના સારી ગુણવત્તાવાળા હાઇબ્રીડ બિયારણનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન મેળવી આવકમાં વધારો કરી શકે તે હેતુ માટે ફળ-શાકભાજીના હાઇબ્રીડ બિયારણની ખરીદીમાં અનુચુચિત જાતિના ખેડુતોને ખર્ચના ૭૫% કે હેકટરે રૂ. ૭૫૦૦/- સુધીની ૦.૧૦ થી ૨ (બે) હેકટર સુધી સહાય આપવામાં આવે છે .

કાચામંડપ, ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ

સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય. અંદાજીત એકમ ખર્ચ રૂ.૫૨૦૦૦/હેકટર

અર્ધ પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ

સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય. અંદાજીત એકમ ખર્ચ રૂ.૮૦૦૦૦/હેકટર

પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ

સામાન્ય ખેડૂતોને ૫૦% અનૂ.જાતિ/ અનુ.જન જાતિ ૭૫% અને આદિમ તથા દેવી પૂજક ખેડુતોને- ૯૦% મુજબ સહાય. અંદાજીત એકમ ખર્ચ રૂ.૧,૬૦,૦૦૦/ હેકટર

હાઇબ્રીડ બિયારણ/ ધરૂ

યુનિટ કોસ્ટ-રૂ. ૫૦૦૦૦/ હે. • ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૨૦૦૦૦/હે.

Go to Navigation