બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

મસાલા પાકોની ઉત્પાદકતા વધારવી

મસાલા પાકો-સીડ સ્પાઇસીસ-જીરુ, વરિયાળી અને રાઇઝોમેટીક સ્પાઇસ જેમકે આદુ, હળદર વગેરે

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)
  • યુનિટકોસ્ટ- રૂ.૦.૩૦ લાખ/હે.
  • ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ.૧૨,૦૦૦/હે
  • TSP વિસ્તારમાં ખર્ચના ૫૦ % કે મહત્તમ રૂ. ૧૫,૦૦૦ / હેકટર
  • લાભાર્થી દીઠ ૪.૦ હે. ની મર્યાદામાં
  • પ્લાન્ટીગ મટેરીયલ અને IPM / INM ઇનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે
  • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને ૧૫% જયારે TSP વિસ્તારમાં તેમજ અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડુતને ૨૫% પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
Go to Navigation