બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

રક્ષિત ખેતી કરવા મા મળતી સહાય

પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે

રૂ.૧૦૬૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૦ ચો.મી. સુધી) રૂ.૯૩૫/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૧ થી ૧૦૦૮ ચો.મી. સુધી) રૂ.૮૯૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૧૦૦૯ થી ૨૦૮૦ ચો.મી. સુધી) રૂ.૮૪૪/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૨૦૮૧ થી ૪૦૦૦ ચો.મી. સુધી) પહાડી વિસ્તાર માટે ઉપરોક્ત ખર્ચના ૧૫ ટકા વધુ ખર્ચ ગણવાનો રહેશે..

પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-લાકડાના સ્ટ્રક્ચર માટે

રૂ.૫૪૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ રૂ.૬૨૧/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ પહાડી વિસ્તાર માટે.

પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-વાંસના સ્ટ્રક્ચર માટે

રૂ.૪૫૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ રૂ.૫૧૮/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ પહાડી વિસ્તાર માટે સામાન્ય ખેડુતને ૫૦ ટકા સહાય.

નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે

રૂ.૭૧૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ રૂ.૮૧૬/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ પહાડી વિસ્તાર માટે.

નેટહાઉસ -લાકડાનું સ્ટ્રક્ચર માટે

રૂ.૪૯૨/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ રૂ.૫૬૬/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ પહાડી વિસ્તાર માટે.

નેટહાઉસ -વાંસનું સ્ટ્રક્ચર માટે

રૂ.૩૬૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ રૂ.૪૧૪/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ પહાડી વિસ્તાર માટે સામાન્ય ખેડુતને ૫૦ ટકા સહાય,

ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય

વીજબીલના ૨૫ ટકા મુજબ વધુમાં વધુ વર્ષ દરમ્યાન ` ૧.૦૦ લાખ ની મર્યાદામાં સહાય.

હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) -- યુનિટ કોસ્ટ

રૂ.૧૬૫૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૦ ચો.મી. સુધી) રૂ.૧૪૬૫/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૧ થી ૧૦૦૮ચો.મી. સુધી) રૂ.૧૪૨૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૧૦૦૯ થી ૨૦૮૦ચો.મી. સુધી) રૂ.૧૪૦૦/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (૨૦૮૧ થી ૪૦૦૦ચો.મી. સુધી) સામાન્ય ખેડુતને ૫૦ ટકા સહાય પહાડી વિસ્તાર માટે ઉપરોક્ત ખર્ચના ૧૫ ટકા વધુ ખર્ચ ગણવાનો રહેશે.

Go to Navigation