બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
પ્રોજેક્ટ્સ

પ્રોજેક્ટ્સ

સોઇલ હેલ્થ કાર્ડ યોજના

સોઇલ હેલ્થ કાર્ડ યોજના કે જે જમીનના પ્રકારને આધારે કૃષિની રીત જણાવે છે, તેના પરિણામોને કારણે ખેડૂતોએ અગાઉ તેઓ જેનાથી અજાણ હતા તેવા પાકોનું વાવેતર કર્યું છે. આ અદભૂત યોજના ખેડૂતોની આવક વધારવાનો ચોક્કસ રસ્તો છે...

વધુ માહિતી

બાગાયત મિશન

ગુજરાત હોર્ટિકલ્ચર મિશન પુસ્તિકા
ગુજરાત હોર્ટિકલ્ચર મિશન અરજીપત્રક

વધુ માહિતી

આત્મા વિશે (એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી)

એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી એ જીલ્‍લા કક્ષાએ કાર્યરત રજીસ્‍ટર્ડ સોસાયટી છે જે જીલ્‍લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જીલ્‍લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્‍થાઓની સાથે રહીને ખુડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. આ યોજનાનું મુખ્‍ય કાર્ય જીલ્‍લાની તમામ સંશોધન અને વિસ્‍તરણ પ્રવૃતિઓનું સંકલન કરવું તેમજ પબ્‍લીક એગ્રીકલ્‍ચર ટેકનોલોજી વ્‍યવસ્‍થાનું વિકેન્‍ફ્‍ીકરણ કરવાનું છે.

વધુ માહિતી
Go to Navigation