બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
અમારા વિષે

મિશન

ધબકતું, વૈશ્વિક સ્પર્ધાત્મક, ટેકનોલોજી આધારિત, ટકાઉક્ષમ, સ્થિર અને વાજબી કૃષિ અર્થતંત્ર જેનો ઉદ્દેશ નીચે મુજબ છે

  • ઊંચી ઉત્પાદક્તા સાથે ૬.૮ ટકા નો વિકાસ.
  • પાંચ વર્ષમા ખેડુતો અને ખેતમજુરો ની આવકમાં બમણો વધારો કરવો.
  • ખાધ સુરક્ષાની ખાતરી આપવી.
  • સુક્ષ્મ સિંચાઇ દ્વારા મૂળભૂત જળસ્ત્રોતની બચત.
  • કૃષિ પેદાશોનુ મુલ્ય્વર્ધન અને નિકાસ માટે પ્રોત્સાહન.

વિઝન

ગુજરાત એગ્રોવિઝન ૨૦૧૦માં ગ્રામ્ય વસ્તીની જેમાં સાધનોની ખામીથી ગરીબ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. તેની જીવનની ગુણવત્તામાં તેમની રોજગારીની તકો વધારી અને આવક વધારીને સુધારો કરવાની કલ્પના છે. ભૂતકાળમાં અન્નના ઉત્પાદનમાં વધારો કરવા તરફી કે ઉત્પાદનલક્ષી પ્રયત્નો હતા તેનાથી વિપરીત ઉદારીકરણ અને વૈશ્વીકરણના સંદર્ભમાં કૃષિ પ્રક્રિયા અને કૃષિ વેપાર મારફતે મૂલ્ય વૃદ્ધિ અને માંગ આધારિત કૃષિ તરફી નવો ઝોક રહેશે

Go to Navigation