બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ
ઘાસચારાનાં મીનીકીટ

ખાણદાણ માટે સહાય

વધુમાં વધુ એક પશુ માટે ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસની દાણની જરૂરીયાતના ૭૫% અથવા વધુમાં વધુ રૂ. ૨૦૦૦ના મૂલ્યનું ખાણ વસ્તુ સ્વરૂપે. - લાભાર્થી ને એક ગાભણ ૫શુ દીઠ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. - ગાભણ ૫શુને ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમ્યાન દૈનિક ત્રણ થી ચાર કિ.ગ્રા. પ્રમાણે દાણ આ૫વાનું રહેશે. - ર૫% પ્રમાણે દાણ ૫શુપાલકે પોતે ખવરાવવાનું રહેશે. - કૃત્રિમ બીજદાનથી ફેળવેલ ૫શુને યોજનામાં પ્રાધાન્ય આ૫વાનુ રહેશે.

Go to Navigation