બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

મશરુમ અને મધમાખી ઉછેર

મશરૂમ

આ યોજના દ્વારા નીચે પ્રમાણેના લાભ મળી શકે.

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. ઉત્‍પાદન એકમ
 • યુનિટ કોસ્ટ- રૂ.૨૦.૦૦ લાખ / યુનિટ
 • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા
 • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦ %
 • ફ્ક્ત એક જ વાર
 • પ્રોજેક્ટ બેઇઝ
 • માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડીંટ લીંકડ બેક એન્‍ડેડ સબસીડી સ્વરૂપે
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩, ૧૪
૨. સ્પાન મેકીંગ યુનિટ
 • યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ / યુનિટ
 • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ %
 • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦ %
 • ફ્ક્ત એક જ વાર
 • પ્રોજેક્ટ બેઇઝ
 • માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડીંટ લીંકડ બેક એન્‍ડેડ સબસીડી સ્વરૂપે
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૩. કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ
 • યુનિટકોસ્ટ- રૂ.૨૦.૦૦ લાખ/ યુનિટ
 • જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા
 • ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦%
 • ફક્ત એક જ વાર
 • પ્રોજેક્ટ બેઇઝ
 • માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડીંટ લીંકડ બેક એન્‍ડેડ સબસીડી સ્વરૂપે
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩, ૧૪

મધમાખી ઉછેર

આ યોજના દ્વારા નીચે પ્રમાણેના લાભ મળી શકે.

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. ન્યૂકલીઅસ સ્ટોક ના ઉત્પાદન માટે (જાહેર ક્ષેત્ર માટે)
 • યુનિટ કોસ્ટ- રૂ.૨૦.૦૦ લાખ
 • જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% સહાય
 • એક જ વાર
MIDH ગાઇડલાઇન મુજબ એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨. બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે
 • યુનિટ કોસ્ટ- રૂ.૧૦.૦૦ લાખ
 • ખર્ચના ૪૦% કે જે ઓછામાં ઓછા ૨૦૦૦ કોલોની/વર્ષ ઉત્પાદન કરે
 • એક જ વાર
 • MIDH ગાઇડલાઇન મુજબ
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૩. મધમાખી સમૂહ (કોલોની)
 • યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦ / ૮ ફ્રેમની કોલોની માટે
 • ખર્ચના ૪૦% સહાય
 • ૫૦ કોલોની / લાભાર્થી સુધીની મર્યાદા
 • એક જ વાર
 • MIDH ગાઇડલાઇન મુજબ
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૪. મધમાખી હાઇવ
 • યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦/ હાઇવ
 • ખર્ચના ૪૦% સહાય
 • ૫૦ કોલોની / લાભાર્થી સુધીની મર્યાદા
 • એક જ વાર
 • MIDH ગાઇડલાઇન મુજબ
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૫. હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
 • યુનિટ કોસ્ટ- રૂ.૨૦૦૦૦/ સેટ
 • ખર્ચના ૪૦% સહાય
 • એક સેટ/લાભાર્થી સુધીની મર્યાદા
 • એક જ વાર
 • MIDH ગાઇડલાઇન મુજબ
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી – ૨, 3, ૪, ૯, ૧૩,૧૪
Go to Navigation