બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

બાગાયતી યાંત્રીકરણ

આ યોજના દ્વારા નીચે પ્રમાણેના લાભ મળી શકે.

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
 • સામાન્ય ખેડૂતને ખર્ચના ૪૦% કે રૂ.૪૫૦૦૦/- ની સહાય બે માંથી જે ઓછુ હોય
 • નાનાં/સીમાંત/મહિલા/અનુ. જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૩૫ ટકા સુધી સહાય (મહત્તમ રૂ. ૧.૦૦ લાખ/એકમ)
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહેશે એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨. પાવર ટીલર
અ) પાવર ટ્રીલર (૮ BHP થી ઓછા)
 • સામાન્ય ખેડૂતને ખર્ચના ૪૦% કે રૂ. ૪૦,૦૦૦/- ની સહાય બે માંથી જે ઓછુ હોય તે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
બ) પાવર ટ્રીલર (૮ BHP થી વધુ)
 • સામાન્ય ખેડૂતને ખર્ચના ૪૦% કે રૂ.૪૫૦૦૦/- ની સહાય બે માંથી જે ઓછુ હોય તે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૩. ટ્રેક્ટર/ પાવર ટ્રીલર ( ૨૦ BHP થી ઓછા ) સિવાયના સાધનો માટે
અ) લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો
 • યુનિટ કોસ્ટ- રૂ.૦.૩૦ લાખ / એકમ
 • ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ.૦.૧૨ લાખ/એકમ
 • નાનાં/સીમાંત/મહિલા /અનુ. જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય (મહત્તમ રૂ. ૦.૧૫ લાખ/ એકમ)
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
બ) વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો
 • યુનિટ કોસ્ટ- રૂ.૦.૩૦ લાખ / એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ.૦.૧૨ લાખ/એકમ
 • નાનાં/સીમાંત/મહિલા /અનુ. જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય (મહત્તમ રૂ. ૦.૧૫ લાખ/ એકમ)
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
ક) પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
 • યુનિટ કોસ્ટ- રૂ.૦.૭૦ લાખ / એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ.૦.૨૮ લાખ/ એકમ
 • નાનાં/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય (મહત્તમ રૂ. ૦.૩૫ લાખ/ એકમ)
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
ખ) સેલ્ફ પ્રોપેલ્ડ (સ્વયં સંચાલિત) બાગાયત મશીનરી
 • યુનિટ કોસ્ટ- રૂ.૨.૫૦ લાખ / એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૧.૦૦ લાખ/ એકમ
 • નાનાં/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય (મહત્તમ રૂ. ૧.૨૫ લાખ/ એકમ)
ખેતીવાડી ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
Go to Navigation