બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

રોગ - જીવાત નિંયત્રણ અને ખાતર- પિયત વ્યવસ્થા

પાક સંરક્ષણના સાધન ખરીદી માટે સહાય

ખેડૂતો બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ દવાઓનો સમયસર અને સપ્રમાણ ઉપયોગ કરી બાગાયતી પાકોના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરી પોતાની આવક વધારી સક્ષમ થાય તે મુખ્ય આશય છે.

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. મેન્યુઅલ સ્પ્રેયર
- નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
 • યુનિટ કોસ્ટ - રૂ.૧૨૦૦/ એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને મહત્તમ રૂ. ૫૦૦ / એકમ સહાય
 • નાનાં/સીમાંત/મહિલા/અનુ. જાતિ /અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૬૦૦ / એકમ
 • સાત વર્ષે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર
(૮ - ૧૨ લી. ક્ષમતા)
 • યુનિટ કોસ્ટ - રૂ.૬૨૦૦/ એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને મહત્તમ રૂ. ૨૫૦૦ /એકમ સહાય
 • નાનાં સીમાંત/મહિલા /અનુ. જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૩૧૦૦/ એકમ
 • સાત વર્ષે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૩. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર
( ૧૨-૧૬લી. ક્ષમતા)
 • યુનિટ કોસ્ટ - રૂ.૭૬૦૦/ એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને મહત્તમ રૂ. ૩૦૦૦ /એકમ સહાય
 • નાનાં/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૩૮૦૦ / એકમ
 • સાત વર્ષે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૪. પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬ લી. ક્ષમતા)
 • યુનિટ કોસ્ટ - રૂ.૨૦૦૦૦/ એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને ખર્ચના ૪૦ ટકા કે મહત્તમ રૂ. ૮૦૦૦/એકમ સહાય
 • નાનાં/ સીમાંત/મહિલા / અનુ. જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૧૦૦૦૦ /એકમ
 • સાત વર્ષે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૫. ટ્રેકટર માઉન્‍ટેડ / ઓપરેટેડ સ્‍પ્રેયર (૨૦ BHP થી ઓછા)
 • યુનિટ કોસ્ટ - રૂ.૨૦૦૦૦/ એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને ખર્ચના ૪૦ ટકા કે મહત્તમ રૂ. ૮૦૦૦/એકમ સહાય
 • નાનાં/સીમાંત/મહિલા /અનુ. જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૧૦૦૦૦ / એકમ
 • સાત વર્ષે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૬. ટ્રેકટર માઉન્‍ટેડ/ ઓપરેટેડ સ્‍પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્‍પ્રેયર
 • યુનિટ કોસ્ટ - રૂ.૧,૨૬,૦૦૦ / એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને ખર્ચના ૪૦ ટકા કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦/એકમ સહાય
 • નાનાં/ સીમાંત/ મહિલા / અનુ.જાતિ / અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૬૩૦૦૦ /એકમ
 • સાત વર્ષે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૭. ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ
 • યુનિટ કોસ્ટ-રૂ.૮૬૦૦/ એકમ
 • સામાન્ય ખેડૂત લાભાર્થીને મહત્તમ રૂ. ૧૨૦૦/એકમ સહાય
 • નાનાં/સીમાંત/મહિલા/અનુ.જાતિ/અનુ. જન જાતિના લાભાર્થીને મહત્તમ રૂ. ૧૪૦૦ /એકમ
 • સાત વર્ષે
કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૮. પ્રદર્શન ના હેતુસર નવા મશીન/સાધનો ના આયાત માટે
(જાહેર ક્ષેત્ર)
 • યુનિટ કોસ્ટ - રૂ.૫૦.૦૦ લાખ/એકમ
 • ખર્ચના ૧૦૦% (જાહેર ક્ષેત્ર)
 • એક જ વાર
MIDH Sub Scheme NHM ગાઈડલાઈન મુજબ પ્રોજેક્ટ બેઝ એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
નિદર્શન/ અગ્ર હરોળના નિદર્શનો
 • યુનિટ કોસ્ટ - રૂ.૨૫.૦૦ લાખ/એકમ
 • ખેડુતના ખેતરમાં ખર્ચના ૭૫% અને જાહેર ક્ષેત્ર SAUs મા ફાર્મમાં ખર્ચના ૧૦૦%
 • એક જ વાર
MIDH Sub Scheme NHM ગાઈડલાઈન મુજબ પ્રોજેક્ટ બેઝ એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

સંકલીત પોષણ વ્યવસ્થાપન ( INM) અને બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થાપના

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. ૧. સંકલિત પોષણ/ જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન
 • યુનિટ કોસ્ટ- રૂ.૪૦૦૦/ હે
 • ખર્ચના ૩૦% કે મહત્તમ રૂ.૧૨૦૦/ હે.
 • લાભાર્થી દીઠ ૪ હેકટરની મર્યાદામાં
 • ગુજરાત એગ્રો એ બાગાયત નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નક્કી કરી તેઓના અધિકૃત વિક્રેતા મારફતે લાભાર્થી ખેડુતને વિતરણ કરવાનું રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય
 • લાભાર્થીદીઠ ૪ હેકટરની મર્યાદામાં .
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨. ડીઝીસ ફોરકાસ્ટીંગ યુનીટ (જાહેર ક્ષેત્ર માટે)
 • યુનિટ કોસ્ટ- રૂ.૬.૦૦ લાખ/ યુનિટ
 • પ્રોજેક્ટ બેઈઝ, ખાનગી સંસ્થાઓ માટે બેંક ધીરાણ આધારીત
 • ફકત એકજ વાર
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૩. બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના
 • યુનિટ કોસ્ટ- રૂ.૯૦.૦૦ લાખ / યુનિટ
 • જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% સહાય
 • ખાનગીક્ષેત્રે ખર્ચના ૫૦% સહાય
 • પ્રોજેક્ટ બેઇઝ, ખાનગી સંસ્થાઓ માટે બેંક ધીરાણ આધારિત
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૪. પ્લાન્ટ હેલ્થ કલીનીકની સ્થા૫ના
 • યુનિટ કોસ્ટ- રૂ.૨૫.૦૦ લાખ / યુનિટ
 • જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% સહાય
 • ખાનગીક્ષેત્રે ખર્ચના ૫૦% સહાય
 • પ્રોજેક્ટ બેઇઝ, ખાનગી સંસ્થાઓ માટે બેંક ધીરાણ આધારિત
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૫. લીફ ટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના
 • યુનિટકોસ્ટ-રૂ.૨૫.૦૦ લાખ/ યુનિટ
 • જાહેરક્ષેત્રે ખર્ચના ૧૦૦% સહાય
 • ખાનગીક્ષેત્રે ખર્ચના ૫૦% સહાય
 • પ્રોજેક્ટ બેઇઝ, ખાનગી સંસ્થાઓ માટે બેંક ધીરાણ આધારિત
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
Go to Navigation