બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

દરીયાઇ માછીમારોને બોટના ડીઝલ ની ખરીદી પર રાહત

એક કે તેથી વધુ ર૦ મીટર થી ઓછી લંબાઇની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના તમામ માછીમારોને નીચેની વિગતે એન્જીનના હોર્સ પાવર વાઇઝ અને સરકારશ્રી દ્વારા માન્ય ડિઝલ પંપો પાસેથી માછીમારીના હેતુ માટે ખરીદેલ વાર્ષિક ડિઝલના ક્વોટા ઉપર ૧૦૦ ટકા વેટ રાહત આપવામાં આવે છે.

Go to Navigation