બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

ફળ પાકોનું નવું વાવેતર

આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા જીવંત છોડ ઉપર સહાય મળવાપાત્ર થશે.

જ્યારે વર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૫૦ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૧૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. આ સહાય ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે ચુકવવાની રહેશે, વર્ષાયુ પાક જેવા કે કેળ તથા પપૈયા માટે બીજા અને ત્રીજા વર્ષની સહાય મેળવવા માટે જે તે લાભાર્થી ધ્‍વારા પ્રથમ વર્ષે ચુકવેલ સહાય હેઠળના વાવેતરની જમીનમાં ફરીની નવુ વાવેતર કરી કેસ પેપર/ દરખાસ્‍તો તૈયાર કરવાની રહેશે.

આ યોજના દ્વારા નવા બગીચાઓ ઉભા કરવા ( બાગાયતી પાકોનું નવું વાવેતર) નીચે પ્રમાણેના લાભ મળી શકે.

ફળપાકો : વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો (વધુમાં વધુ ૪ હે. પ્રતિ લાભાર્થીની મર્યાદામાં)

બહુવર્ષાયું ફ્ળ પાકો – દ્રાક્ષ, સ્ટ્રોબેરી, કીવી, પેશન ફ્રુટ વિગેરે
ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧)ફળપાકોજેવાકેદ્વાક્ષ, કીવી, પેશનફ્રૂટવિગેરે
 • યુનિટકોસ્ટ - રૂ. ૪.૦૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ. ૧.૬૦ લાખ/ હેકટર જ્યારે ટ્રાયબલ સબ પ્લાન (TSP) વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૨.૦૦ લાખ / હે મર્યાદામાં સહાય
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,
 • ૩હપ્તા (૬૦:૨૦:૨૦) માં પાકવાર નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાં
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટકોસ્ટ - રૂ. ૧.૨૫ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ. ૦.૫૦ લાખ/હે.જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૬૨૫૦૦/હે
૨) સ્ટ્રોબેરી
 • યુનિટકોસ્ટ - રૂ. ૨.૮૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ. ૧.૧૨ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ.૧.૪૦ લાખ / હેકટર
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટ કોસ્ટ- રૂ.૧.૨૫ લાખ/હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના ૪૦%કે મહત્તમરૂ.૦.૫૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ.૬૨૫૦૦/ હેકટર
બહુવર્ષાયું ન હોય તેવા ફ્ળ પાકો – અનાનસ, કેળા (પીલાથી)
ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૩) કેળા (પીલાથી)
 • યુનિટકોસ્ટ - રૂ.૨.૦૦ લાખ/ હે.
 • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૮૦ લાખ/હે.જ્યારેTSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૧.૦૦ લાખ /હે.
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,
 • ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટ કોસ્ટ - રૂ.૮૭૫૦૦ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૩૫ લાખ/હે.જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦%, મહત્તમરૂ.૪૩૭૫૦/ હે.
૪) અનાનસ (પીલાથી)
 • યુનિટ કોસ્ટ - રૂ.૩.૦૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૧.૨૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કેમહત્તમરૂ. ૧.૫૦ લાખ/હે.
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,
 • ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટ કોસ્ટ - રૂ. ૮૭૫૦૦ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૩૫ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ.૪૩૭૫૦ /હે.
પેશી સંવર્ધનવાળા ફ્ળપાકો – અનાનસ, કેળા (ટીસ્યુ કલ્ચર)
ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૫) કેળા (ટીસ્યુ)
 • યુનિટ કોસ્ટ - રૂ.૩.૦૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૧.૨૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૧.૫૦ લાખ /હે.
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,
 • ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટ કોસ્ટ - રૂ.૧.૨૫ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૫૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૬૨૫૦૦ / હે.
૬) અનાનસ (ટીસ્યુ)
 • યુનિટ કોસ્ટ - રૂ.૫.૫૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ. ૨.૨૦ લાખ/હે જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૨.૭૫ લાખ/હે.
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,
 • ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે.
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટ કોસ્ટ - રૂ. ૧.૨૫ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૫૦ લાખ/હે જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૬૨૫૦૦/હે.
પપૈયા
ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૭) પપૈયા
 • યુનિટ કોસ્ટ - રૂ. ૨.૦૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૮૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૧.૦૦ લાખ/હે
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INMઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે
 • ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪.૦ હેકટરની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટ કોસ્ટ - રૂ. ૬૦૦૦૦ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦% કે મહત્તમરૂ.૦.૩૦ લાખ / હે.
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૮) અતિઘનિષ્ઠખેતીથીવાવેલફળપાકો
 • યુનિટ કોસ્ટ - રૂ. ૨.૦૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૮૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાંખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૧.૦૦ લાખ/હે.
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INMઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે,
 • ૩ હપ્તા (૬૦:૨૦:૨૦)માં સહાય મળવા પાત્ર થશે.
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪ હે. ની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટ કોસ્ટ - રૂ. ૧.૨૫ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૫૦ લાખ/હે જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૬૨૫૦૦/હે.
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૯) ઘનિષ્ઠખેતીથીવાવેલફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુમાટે
 • યુનિટ કોસ્ટ - રૂ. ૧.૫૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૬૦ લાખ/હેજ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૦.૭૫ લાખ/હે.
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INMઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે.
 • ૩ હપ્તા (૬૦:૨૦:૨૦)માં સહાય મળવા પાત્ર થશે.
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકાજયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪ હે. ની મર્યાદામાં
એચ.આર.ટી –૨,3, ૪, ૯, ૧૩,૧૪
 • યુનિટ કોસ્ટ - રૂ. ૧.૦૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦% કે મહત્તમરૂ.૦.૪૦ લાખ/હે.જ્યારેTSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમરૂ. ૦.૫૦ લાખ/હે.

ફળપાકો : વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો (વધુમાં વધુ ૪ હે. પ્રતિ લાભાર્થીની મર્યાદામાં)

ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
(બી) વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
 • યુનિટકોસ્ટ - રૂ. ૧.૦૦ લાખ / હેકટર
 • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ.૦.૪૦ લાખ/હે. જ્યારે TSP વિસ્તારમાં ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/હે.
 • પ્લાન્ટીગ મટીરીયલ અને IPM/INM ઈનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહેશે.
 • ૩ હપ્તા (૬૦:૨૦:૨૦)માં સહાય મળવાપાત્ર થશે.
 • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂત ને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
 • ખાતાદીઠ ૪.૦ હે. ની મર્યાદામાં
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
Go to Navigation