બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

રક્ષિત ખેતી

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
(૧) ગ્રીન હાઉસ ના માળખા માટે
(અ) હાઈટેક ગ્રીનહાઉસ
(ફેન અને પેડ સીસ્ટમ)
યુનિટ કોસ્ટ
 • ખર્ચના ૫૦%, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી.ની મર્યાદામાં, મહત્તમ એક્મ ખર્ચ
 • રૂ.૧૬૫૦/ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૦ ચો.મી સુધીના વિસ્તાર માટે)
 • રૂ.૧૪૬૫/ચો.મી અંદાજીત ખર્ચ (>૫૦૧ ચો.મી થી ૧૦૦૮ ચો.મી સુધી)
 • રૂ.૧૪૨૦/ચો.મી અંદાજીત ખર્ચ (>૧૦૦૯ /ચો.મી થી ૨૦૮૦ ચો.મી સુધી)
 • રૂ.૧૪૦૦/ચો.મી (>૨૦૮૦/ચો.મી થી ૪૦૦૦ ચો.મી સુધી)
 • પહાડી વિસ્તાર માટે ઉપરોક્ત ખર્ચના ૧૫ ટકા વધુ ખર્ચ ગણવાનો રહેશે.
 • સામાન્ય ખેડુતને ખર્ચના ૫૦ ટકા સહાય
 • એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનુ રહેશે તેમજ નક્કી થયેલ ધારા ધોરણો માન્ય રહેશે
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને ૭.૫ ટકા, અનુ. જન જાતિના ખેડુતને ૨૫ ટકા જયારે આદિમ જાતીના અને દેવીપૂજક લાભાર્થીને ૪૦ ટકા સહાય
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
(બ) કુદરતી વેન્ટીલેટેડ સીસ્ટમ
1) નળાકાર સ્ટ્રક્ચર
 • ખર્ચના ૫૦%, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી.ની મર્યાદામાં, મહત્તમ એક્મ ખર્ચ
 • રૂ.૧૦૬૦/ચો.મી અંદાજીત ખર્ચ (૫૦૦ ચો.મી સુધીના વિસ્તાર માટે)
 • રૂ.૯૩૫/ચો.મી (૫૦૧ ચો.મી થી ૧૦૦૮ ચો.મી સુધી)
 • રૂ.૮૯૦/ચો.મી (૧૦૦૯ ચો.મી થી ૨૦૮૦ ચો.મી સુધી)
 • રૂ.૮૪૪/ચો.મી (૨૦૮૦ ચો.મી થી ૪૦૦૦ ચો.મી સુધી)
 • પહાડી વિસ્તાર માટે ઉપરોક્ત ખર્ચના ૧૫ ટકા વધુ ખર્ચ ગણવાનો રહેશે.
 • એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનુ રહેશે તેમજ નક્કી થયેલ ધારા ધોરણો માન્ય રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને ૧૫ ટકા, અનુ. જન જાતિના ખેડુતને ૨૫ ટકા જયારે આદિમ જાતીના અને દેવીપૂજક લાભાર્થીને ૪૦ ટકા સહાય
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • MIDH ગાઈડલાઈન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
2) લાકડાનુ સ્ટ્રક્ચર
 • ખર્ચના ૫૦% લાભર્થી દીઠ ૪૦૦૦ ચો.મી ની મર્યાદામાં
 • મહત્તમ એકમ ખર્ચ રૂ.૫૪૦/ચો.મી તથા પહાડી વિસ્તાર માટે રૂ.૬૨૧/ચો.મી રહેશે.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
3) વાંસનુ સ્ટ્રક્ચર
 • ખર્ચના ૫૦% લાભર્થી દીઠ ૪૦૦૦ ચો.મી ની મર્યાદામાં
 • મહત્તમ એકમ ખર્ચ રૂ.૪૫૦/ચો.મી તથા પહાડી વિસ્તાર માટે રૂ.૫૧૮/ચો.મી રહેશે.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
(૨) શેડ નેટ હાઉસ
૧) નળાકાર સ્ટ્રક્ચર
 • ખર્ચના ૫૦%, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી.ની મર્યાદામાં, મહત્તમ એક્મ ખર્ચ
 • રૂ.૭૧૦/ચો.મી તથા પહાડી વિસ્તાર માટે રૂ.૮૧૬/ચો.મી રહેશે.
 • એમ્પેનલ થયેલ કંપનીઓદ્વારા બનાવવાનુ રહેશે. તેમજ નક્કી થયેલ ધારા ધોરણ માન્ય રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને ૧૫ ટકા, અનુ. જન જાતિના ખેડુતને ૨૫ ટકા જયારે આદિમ જાતીના અને દેવીપૂજક લાભાર્થીને ૪૦ ટકા સહાય
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • MIDH ગાઇડલાઇન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨) લાકડાનુ સ્ટ્રક્ચર
 • ખર્ચના ૫૦%, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી.ની મર્યાદામાં, મહત્તમ એક્મ ખર્ચ
 • મહત્તમ એકમ ખર્ચ રૂ.૪૯૨/ચો.મી તથા ડુંગરાળ વિસ્તાર રૂ. ૫૬૬/ચો.મી રહેશે.
૩) વાંસનુ સ્ટ્રક્ચર
 • ખર્ચના ૫૦%, લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી.ની મર્યાદામાં, મહત્તમ એક્મ ખર્ચ
 • મહત્તમ એકમ ખર્ચ રૂ.૩૬૦/ચો.મી તથા ડુંગરાળ વિસ્તાર રૂ. ૪૧૪/ચો.મી રહેશે.
(૩) રક્ષિત ખેતીમાં આધુનિક મશીનરી સુવિધા માટે સહાય
અ) પ્લાસ્ટીક ટનલ્સ
 • યુનિટ કોસ્ટ - રૂ.૬૦ /ચો.મી. અને પહાડી વિસ્તારમાં રૂ.૭૫ /ચો.મી.
 • ખર્ચના ૫૦% સહાય
 • લાભાર્થી દીઠ ૧૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • MIDH ગાઇડલાઇન મુજબ
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
 • ખાતાદીઠ ૧૦૦૦ ચો.મી ની મર્યાદામાં
 • એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનુ રહેશે.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
બ) વોલ્ક ઇન ટનલ્સ
 • યુનિટ કોસ્ટ- રૂ.૬૦૦/ચો.મી.
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૩૦૦/ચો.મી.
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં (દરેક યુનિટ મહત્તમ ૮૦૦ ચો.મી. સુધીની મર્યાદામાં)
 • MIDH ગાઇડલાઇન મુજબ
 • એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનુ રહેશે.
 • ખાતાદીઠ ૪૦૦૦ ચો.મી ની મર્યાદામાં
 • એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનુ રહેશે.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
ક) પક્ષી / કરા સામે સંરક્ષણ નેટ
 • યુનિટ કોસ્ટ - રૂ. ૩૫/ચો.મી.
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૧૭.૫/ચો.મી.
 • લાભાર્થી દીઠ ૫૦૦૦ ચો.મી.ની મર્યાદામાં
 • સારી ગુણવતા ધરાવતી સંરક્ષણ નેટનો ઉપયોગ કરવાનો રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
ડ) પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
 • યુનિટ કોસ્ટ- રૂ. ૩૨૦૦૦ /હે અને પહાડી વિસ્તારમાં રૂ.૩૬૮૦૦/હે.
 • ખર્ચના ૫૦% સહાય
 • લાભાર્થી દીઠ ર હેકટરની મર્યાદામાં
 • એમપેનલ થયેલ ઉત્પાદક સંસ્થાના અધિકૃત વિક્રેતા મારફત ખરીદી કરવાની રહેશે.
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
 • ઋતુ આધારીત પાકો માટે વર્ષમાં એક વાર તથા બહુવર્ષાયુ પાકો માટે ત્રણ વર્ષમાં એકવાર
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

પોલી હાઉસમાં ઉગાડાતા અતિ મૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ માટે

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧) પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
 • યુનિટ કોસ્ટ - રૂ.૧૪૦ / ચો.મી.
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૭૦ / ચો.મી.
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
 • MIDH ગાઇડલાઇન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨) પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્‍થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
 • યુનિટ કોસ્ટ - રૂ.૭૦૦/ચો.મી.
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૩૫૦/ચો.મી.)
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
 • MIDH ગાઇડલાઇન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૩) પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
 • યુનિટ કોસ્ટ - રૂ.૬૧૦/ ચો.મી.
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૩૦૫ / ચો.મી.)
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
 • MIDH ગાઇડલાઇન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૪) પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
 • યુનિટકોસ્ટ- રૂ. ૪૨૬/ચો.મી.
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૨૧૩/ ચો.મી.)
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડુતને ૨૫ ટકા પુરક સહાય.
 • MIDH ગાઇડલાઇન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૫) પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
 • યુનિટ કોસ્ટ - રૂ.૧૪૦ / ચો.મી.
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૭૦ / ચો.મી.
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
 • MIDH ગાઇડલાઇન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૬) પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્‍થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
 • યુનિટ કોસ્ટ - રૂ.૭૦૦/ચો.મી.
 • ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૩૫૦/ચો.મી.)
 • લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
 • રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડૂતને ૧૫ ટકા જયારે અનુ.જન જાતિ તથા અનુ. જાતિના ખેડૂતને ૨૫ ટકા પુરક સહાય.
 • MIDH ગાઇડલાઇન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
Go to Navigation