બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
પ્રોજેક્ટ્સ

સોઇલ હેલ્થ કાર્ડ યોજના

સુજલામ સુફલામ યોજના

સુજલામ સુફલામ યોજના

સોઇલ હેલ્થ કાર્ડ યોજના કે જે જમીનના પ્રકારને આધારે કૃષિની રીત જણાવે છે, તેના પરિણામોને કારણે ખેડૂતોએ અગાઉ તેઓ જેનાથી અજાણ હતા તેવા પાકોનું વાવેતર કર્યું છે. આ અદભૂત યોજના ખેડૂતોની આવક વધારવાનો ચોક્કસ રસ્તો છે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજના કે જે જમીનના પ્રકારને આધારે કૃષિની રીત જણાવે છે, તેના પરિણામોને કારણે ખેડૂતોએ અગાઉ તેઓ જેનાથી અજાણ હતા તેવા પાકોનું વાવેતર કર્યું છે. આ અદભૂત યોજના ખેડૂતોની આવક વધારવાનો ચોક્કસ રસ્તો છે.

અત્યાર સુધીમાં રાજ્યના ૧૨ લાખ ૭૦ હજાર ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવેલ છે. ચાલુ વર્ષ દરમિયાન વધુ ૫.૫૫ લાખ સોઇલ હેલ્થ કાર્ડ પૂરા પાડવાનું વિચારાયું છે. ઇ-ગ્રામ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોમાં સ્થાપેલ કમ્પ્યુટરથી ખેડૂતોને જમીનના પ્રકારની માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવશે.

  • ૧૦ જિલ્લાઓમાં સિંચાઇની વધારાની સવલત પૂરી પાડવા આ યોજનાનો રૂ. ૬૨૩૭ કરોડના ખર્ચે યુદ્ધના ધોરણે અમલ કરવામાં આવશે. પૂર્ણ રીતે એક જ સમયે ૭૩ જુદી જુદી જગ્યાઓએ કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.
  • આ યોજના પૂર્ણ થવાથી વધુ ૪ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઇ મળશે. આ યોજનાનો રૂ. ૨૯૦૦ કરોડના ખર્ચે અમલ થઇ રહેલ છે. જેમાં કડી તાલુકાના પિયજ ગામથી ધરોઇ સુધીના ૧૦૪ કિ.મી. વિસ્તારમાં ભૂગર્ભ પાઈપલાઇન દ્વારા ૫ મોટા તળાવો અને શ્રોલી ડેમમાં નર્મદાના પાણી ભરવામાં આવશે. તેનાથી ૧૨૦૦૦ હેક્ટર જમીનને સિંચાઇ મળશે.
  • પંચમહાલ જિલ્લાના કડાણા ડેમથી બનાસકાંઠામાં બનાસ નદી સુધીની ૩૭૭ કિ.મી. લાંબી નહેરનું બાંધકામ પૂર્ણ થવામાં છે

વધુ જાણવા માટે અહિ ક્લિક કરો...External website that opens in a new window

Go to Navigation