બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

વાવણી માટેના સાધનો

મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો

કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ.કઠોળ, ઘઉં તથા ચોખા). મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (એન.એફ.એસ.એમ.કઠોળ, ઘઉં તથા ચોખા)

ઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો

અ) એન.એફ.એસ.એમ-કઠોળ:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ બ) એન.એફ.એસ.એમ-ઘંઉ:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ક) એન.એફ.એસ.એમ-ચોખા:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

રીઝ ફરો પ્લાન્ટર પાળા તથા રોપણીનું સાધન

કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ. ક્ઠોળ)

સીડ ડ્રીલ વાવણીયો

કિંમતના ૫૦ ટકા અથવા રૂ .૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)

લેન્ડ લેવલર

ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)

લેસર લેન્ડ લેવલર જમીન સમતળ કરવાનું સાધન

કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(એન.એફ.એસ.એમ. કઠોળ, ઘંઉ, ચોખા)

પાવર થ્રેસર

ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)

રીપર/ રીપર કમ બાઇંડર ધાસ કાપવા અને પુરા બાંધવાનું સાધન

ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6).

પાવર વીડર નિદમણ નું સાધન

કિંમતના ૫૦ ટકા અથવા રૂ .૧૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(એન.એફ.એસ.એમ. ઘંઉ, ચોખા)

Go to Navigation