બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

ખાદ્ય પ્રક્રિયા મંત્રાલયના ઉદ્યોગોની યોજનાઓ

ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય, નવી દિલ્હી પાસે ખાદ્ય પ્રક્રિયા સેક્ટરમાં મૂડી-રોકાણ અને અન્ય સહાયકી માટે સંખ્યાબંધ યોજનાઓ છે. તેમાં અપાતાં પ્રોત્સાહન ઘણાં છે અને નવી પરિયોજનાને આત્મનિર્ભર બનાવવામાં ઉમેરો કરવામાં તે ઘણી મદદરૂપ નીવડે તેમ છે.

ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમ લિ. ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય નવી દિલ્હીની યોજનાઓ અમલમાં મૂકવા માટે ગુજરાતના સાહસિકોએ તેમની અરજી મધ્યવર્તી એજન્સીને મોકલવાની રહેશે. માર્ગદર્શક સૂચનાઓ મુજબ તમામ જરૂરી દસ્તાવેજ મળ્યે, ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમ લિ. તેના પર પ્રક્રિયા કરીને તે અરજી અને અન્ન પ્રક્રિયા મંત્રાલયને મૂલ્યાંકન અને વિચારણા માટે મોકલશે / ભલામણ કરશે.

આનો વધારાનો લાભ એ છે કે ખાદ્ય પ્રક્રિયા મંત્રાલયની યોજનાઓ તેમજ ગુજરાત સરકારની કૃષિ ઔદ્યોગિક નીતિ મુજબનાં પ્રોત્સાહનો મળી શકે. યોજનાની વિગત માટે http://www.mofpi.nic.inબહારની વેબસાઇટ નવી વિંડોમાં ખુલે છે ક્લિક કરો.

Go to Navigation