બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
યોજનાઓ

નિદર્શન, તાલીમ અને કોશલ્ય વિકાસ

મહિલાઓ માટે તાલીમનો ખાસ કાર્યક્રમ

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. મહિલા તાલીમ ગ્રામ્ય મહિલા માટે ૭ દિવસના તાલીમ વર્ગો, જ્યારે શહેરી બહેનો માટે ૧૫ દિવસના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે
 • તાલીમ માટે ઓછામાં ઓછી ૩૦-૩૫ બહેનો હોવી જોઇએ
 • ગ્રામ્ય બહેનોને તાલીમ માટે કોઇ તાલીમ ફી લેવામાં આવતી નથી, જ્યારે શહેરી બહેનોને માત્ર રૂ. ૫/- પ્રતિ તાલીમ ફી ભરવાની રહેશે.
 • તાલીમ બાદ બહેનોને તાલીમ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
એચ.આર.ટી –૫

ખેડૂતોની તાલીમ માટે

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. રાજયમાં રૂ.૧૦૦૦ / દિવસ / ખેડૂત, પરિવહન ખર્ચ સાથે MIDH ગાઇડલાઇન મુજબ એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨. રાજ્યની બહાર પ્રોજેક્ટ બેઝડ ખર્ચના ૧૦૦% MIDH ગાઇડલાઇન મુજબ એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

ખેડૂત પ્રવાસ માટે

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ યોજનાનું નામ
૧. રાજ્યની બહાર પ્રોજેક્ટ બેઝડ ખર્ચના ૧૦૦% MIDH ગાઇડલાઇન મુજબ એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨. દેશની બહાર પ્રોજેક્ટ બેઝ, હવાઇ માર્ગે/ટ્રેન ખર્ચના ૧૦૦%, અભ્‍યાસ ક્રમના ખર્ચની ફી મીશન મેનેજમેન્‍ટના ફંડ માંથી આપવામાં આવશે MIDH ગાઇ ડલાઇન મુજબ એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

એચ. આર. ડી.

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ
૧. સુ૫રવાઇઝર અને ઉધોગ સાહસીકના એચ.આર.ડી. માટે
 • પ્રથમ વર્ષે ખર્ચના ૧૦૦%, મહત્તમ રૂ.૨૦.૦૦ લાખ/એકમ પછીના વર્ષે માળખાકીય સવલતનો ખર્ચ મળવાપાત્ર નથી.
 • MIDH ગાઇડલાઇન મુજબ
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
૨. માળીકામ કરનારના એચ. આર. ડી. માટે ખર્ચના ૧૦૦% કે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખ/ એકમ એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪

તાંત્રિક/ક્ષેત્રીય સ્ટાફના તાલીમ/સ્ટડી ટુર

અ.નં ઘટકનું નામ સહાયનુ ધોરણ રિમાર્કસ
(અ) રાજયમાં
 • રૂ.300/દિવસ /વ્યક્તિ અને લાગુ પડતું TA અને DA
 • MIDH ગાઈડલાઈન મુજબ
 • જરૂરીયાત આધારિત
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
(બ) રાજયની બહાર સ્ટડી ટુર (ઓછામાં ઓછા ૫ વ્યકિતનું ગ્રુપ)
 • રૂ.૮૦૦/દિવસ/વ્યકિત અને લાગુ પડતું TA અને DA
 • MIDH ગાઈડલાઈન મુજબ
 • જરૂરીયાત આધારિત
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
(ક) દેશની બહાર
 • ખર્ચના ૧૦૦% અભ્યાસક્રમના ખર્ચની ફી મિશન મેનેજમેન્ટના ફંડ માંથી આપવામાં આવશે.
 • MIDH ગાઈડલાઈન મુજબ
 • જરૂરીયાત આધારિત
એચ.આર.ટી –૨, 3, ૪, ૯, ૧૩,૧૪
Go to Navigation