બજેટ રિપોર્ટ
પ્રોજેક્ટ્સ
ખેતી વાડી સાહાય યોજનાઓ

ખેતી વાડી સાહાય યોજનાઓ

કૃષિમાં યાંત્રીકરણ

કરબ

હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6)

ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6)

વધુ માહિતી

બિયારણ સાહાય ના ઘટકો

સીડ વિલેજ યોજનામાં માં સહાય (૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત) -- ૨૦ ગુંઠા વિસ્તાર માટે જરૂરી પ્રમાણિત બિયારણ ના ખર્ચ ના ૫૦% મુજબ સહાય સીડ વિલેજના ૫૦ ખેડૂતોના એક બ્લોક માટે બીજ ઉત્પાદનની ત્રણ તાલીમ માટે રૂ.૧૫૦૦૦/-ની મર્યાદા માં હોવી જોઈએ

સીડ વિલેજ યોજનામાં માં સહાય (રાજ્ય પુરષ્કૃત)

સીડ વિલેજ યોજના હેઠળ પસંદ થયેલ લાભાર્થી ખેડૂતને ધારણ કરેલ જમીન ની મર્યાદામાં હોવી જોઈએ વધુમાં વધુ ૧.૮૦ હેકટર વિસ્તાર માટે ભલામણ થયેલ જરૂરી જથ્થાના પ્રમાણિત બિયારણના ખર્ચના ૫૦% મુજબ સહાય આપવામાં આવે છે.

વધુ માહિતી

પાક સંરક્ષણ ના ઘટકો

નેપસેક સ્પ્રયેર

કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૦૦૦/-બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ(NFSM). નેપસેક સ્પ્રયેર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

પાક સંરક્ષણ દવાઓ

કિંમતના ૫૦ટકા અથવા રૂ.૫૦૦/-પ્રતિ હેકટર બેમાંથી જે ઓછું હોય તે. એક ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર(NFSM) ખરીદ કિંમતના ૫૦ % રૂા ૫૦૦/હે. બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (Nmoop)(AGR-6). પાક સંરક્ષણ દવાઓ GAIC એ ખેતી નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નકકી કરી તેઓના અધિકૃત વિકેતા મારફતે લાભાર્થી ખેડૂતને વિતરણ કરવાનું રહેશે.(NFSM) ખરીદ કિંમતના ૫૦ % રૂા ૫૦૦/હે. બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે.

વધુ માહિતી

વાવણી માટેના સાધનો

મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો

કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (એન.એફ.એસ.એમ.કઠોળ, ઘઉં તથા ચોખા). મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (એન.એફ.એસ.એમ.કઠોળ, ઘઉં તથા ચોખા)

ઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર વાવણીયો

અ) એન.એફ.એસ.એમ-કઠોળ:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ બ) એન.એફ.એસ.એમ-ઘંઉ:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ક) એન.એફ.એસ.એમ-ચોખા:- કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૧૫૦૦૦/ -બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

વધુ માહિતી
Go to Navigation