Agriculture and Co-operation Department, Government of Gujarat. Agriculture and Co-operation Department, Government of Gujarat.
Home Feedback Contact Sitemap
Informations
State Agriculture Profile
Projects
Programes & Schemes
Commodity Profiles
Statistics
Online Market Price
Import-Export
Pesticides & Fertilizers
Agro Climatic Zones
Photo Gallery
Publications
Home » Informations
Pesticides & Fertilizers
ખેડૂતમિત્રો, આ ભલામણો મુજબ નિદામણ નિયંત્રણ કરો તો તેમાં જરુરથી તમારા દુશ્મન નંબર-૧ ના પંજામાંથી બચી શકશો અને તમારા ઉત્પાદનમાં સીધો ૩૩% જેટલો વધારો થઈ શકશે.
 
 
મગફળી
 

મગફળી (ખરીફ) વાવણી બાદ ૧પ, ૩૦, ૪પ અને ૬૦ દિવસે હાથથી નિદામણ કરવું.

 

પાકનું નામ

મગફળી (ખરીફ)

 

દવાનું નામ

ફલુકલોરાલીન (બાસાલીન)ત્ર એક આંતરખેડ અને હાથથીનિદામણ

ઓકસી ફલુઓરફેન ગોલ-રઈ) ત્ર એક આંતર ખેડ અને હાથથીનિદામણ

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦ કિગ્રા. (ર.૦ લી.)

૦.ર૪૦ કિગ્રા. (૧.૦ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૮ ગ્રામ (૪૦ મીલી)

૪.૮ ગ્રામ (ર૦ મીલી)

છંટકાવનો સમય

પ્રી-પ્લાન્ટીંગ/ પ્રી-ઈમરજન્સ

૪પ દિવસે

 

પાકનું નામ

મગફળી (ખરીફ)

 

 

દવાનું નામ

એલાકલોર (લાસો) ત્ર

નાઈટ્રો ફેન (ટોક-ઈ-રપ)

ત્ર એક આંતર ખેડ અને હાથથીનિદામણ

દવાનું પ્રમાણ હેકટરે

ર.પ કિગ્રા. (પ.૦ લી)

૧.પ કિગ્રા. (૬.૦ લી.)

-

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

૭પ૦

-

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

પ૦ ગ્રામ (૧૦૦ મીલી)

ર૦ ગ્રામ (૮૦ મીલી)

-

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

૩૦-૩પ દિવસે

-

 
 
 
કપાસ
 
 

પાકનું નામ

કપાસ

 

 

દવાનું નામ

ડાયુરોન (ડાયુરોન) ત્ર

ડાયુરોન (ડાયુરોન)

ત્ર એક આંતર ખેડ અને હાથથીનિદામણ

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦ કિગ્રા. (૧.૧રપ કિગ્રા)

૦.૬૦૦ કિગ્રા (૦.૭પ૦ કિગ્રા)

-

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

પ૦૦

-

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

પ૦૦ ૧૮ ગ્રામ (રર.પ ગ્રામ)

૧ર ગ્રામ (૧પ ગ્રામ)

-

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

૩૦-૩પ દિવસે

-

 
 
બાજરી
 

પાકનું નામ

બાજરી

 

દવાનું નામ

એટ્રાઝીન (એટ્રાઝીન)

વાવણીબાદ ર૦ અને ૪૦ દિવસે હાથથીનિદામણ કરવું.

દવાનું પ્રમાણ હેકટરે

૦.પ૦૦ ગ્રામ (૧.૦ કિગ્રા)

-

પાણીનું પ્રમાણ હેકટરે લી.

૧૦૦૦

-

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

પ ગ્રામ (૧૦ ગ્રામ)

-

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

-

 
 
જુવાર
 

પાકનું નામ

જુવાર

 

દવાનું નામ

ર,૪-ડી (ઈ.ઈ) (એગ્રો-વીડોન)

ત્ર એક આંતર ખેડ અને હાથથીનિદામણ

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦ કિગ્રા. (ર.પ લી)

-

પાણીનું પ્રમાણ હેકટરે લી.

૬૦૦

-

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧પ ગ્રામ (૪ર મીલી)

-

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

૩૦-૩પ દિવસે

 
 
મકાઈ
 

પાકનું નામ

મકાઈ

 

દવાનું નામ

ર,૪-ડી (ઈ.ઈ) (એગ્રો-વીડોન)

ત્ર એમ.સી.પી.એ. ( એમ.સી.પી.એ.)

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦ કિગ્રા. (ર.પ લી)

૦.૬૦૦ કિગ્રા. (૩.૦ લી)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

૬૦૦

૧૦૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧પ ગ્રામ (૪ર મીલી)

૬ ગ્રામ (૩૦ મીલી)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

૩૦-૩પ દિવસે

 
 
સોયાબીન
 

પાકનું નામ

સોયાબીન

 

દવાનું નામ

ફલુકલોરાલીન (બાસાલીન)

ત્ર હાથનિદામણ

પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ)

ત્ર હાથનિદામણ

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦ કિગ્રા. (ર.૦ લી.)

-

૦.૭પ૦કિગ્રા (ર.પ લી.)

-

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

-

પ૦૦

-

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૮ ગ્રામ ૪૦ મીલી

-

૧પ ગ્રામ (પ૦ મીલી)

-

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

ર૦-રપ દિવસે

પ્રી-ઈમરજન્સ

ર૦-રપ દિવસ

 
 
ટમેટી
 

પાકનું નામ

ટમેટી

 

દવાનું નામ

મેટ્રીબ્યુઝીન (સેન્કર)

ફલુકલોરાલીન (બાસાલીન)

દવાનું પ્રમાણ હેકટરે

૦.૭૦૦ કિ.ગ્રા. (૧.૦કિગ્રા)

૧.૩પ કિગ્રા (ર.પ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૪ ગ્રામ (ર૦ ગ્રામ)

ર૭ ગ્રામ (પ૦ મીલી)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ ( ફેરરોપણી બાદ એક અઠવાડીયામાં)

પ્રી-ઈમરજન્સ

 
 
મગ
 

પાકનું નામ

મગ

દવાનું નામ

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

દવાનું પ્રમાણ હેકટરે

૧.રપ૦ કિ.ગ્રા. (પ.૦ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

રપ ગ્રામ (૧૦૦ મીલી)

 
 
ધઉ
 

પાકનું નામ

ધઉં

 

દવાનું નામ

પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ)

ર,૪-ડી સો.સો.

દવાનું પ્રમાણ હેકટરે

1.0 કિ.ગ્રા. (૩.૩ લી)

૦.૯૬ કિગ્રા.(૧.ર૦૦ કિગ્રા)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

૬૦૦

૧૦૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૭ ગ્રામ (પપમીલી)

૯.૬ ગ્રામ (૧ર ગ્રામ)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

૩૦-૩પ દિવસે

 
 
ડુંગળી
 

પાકનું નામ

ડુંગળી

 

દવાનું નામ

હાથથીનિદામણ

ફલુકલોરાલીન (બાસાલીન)

ત્ર હાથનિદામણ

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

ત્ર હાથનિદામણ

દવાનું પ્રમાણ હેકટરે

-

૦.૯૦૦ કિગ્રા (ર.૦ લી.)

-

૦.૭પ૦ કિગ્રા. (૩.૦ લી.)

-

પાણીનું પ્રમાણ હેકટરે લી.

-

પ૦૦

-

પ૦૦

-

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

-

૧૮ ગ્રામ (૪૦મીલી)

-

૧પ ગ્રામ (૬૦ મીલી)

-

છંટકાવનો સમય

ર૦,૪૦ દિવસે

પ્રી-પ્લાન્ટીંગ

૪૦ દિવસે

પી્‍્‍ર-ઈમરજન્સ

૪૦ દિવસે

 
 
લસણ
 

પાકનું નામ

લસણ

 

દવાનું નામ

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

ત્ર હાથનિદામણ

ઓકસી ફલુઓર ફેન (ગોલ-ર-ઈ) ત્ર

હાથથીનિદામણ

હાથથીનિદામણ

દવાનું પ્રમાણ હેકટરે

૦.પ કિગ્રા (ર.૦ લી)

-

૦.ર૪૦ કિગ્રા. (૧.૦ લી.)

-

-

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

-

પ૦૦

-

-

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૦ ગ્રામ (૪૦ મીલી)

-

૪.૮ ગ્રામ (ર૦ મીલી)

-

-

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

૪૦ દિવસે

પ્રી-ઈમરજન્સ

૪૦ દિવસે

ર૦, ૪૦ દિવસ

 
 
જીર
 

પાકનું નામ

જીરૂ

દવાનું નામ

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

દવાનું પ્રમાણ હેકટરે

1.0 કિગ્રા. (૪.૦ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

ર૦ ગ્રામ (૮૦મીલી )

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

 
 
ધાણા
 

પાકનું નામ

ધાણા

 

દવાનું નામ

ફલુકલોરાલીન (બાસાલીન)

ઓકસીડાયાઝોન (રોનસ્ટાર)

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦કિગ્રા. (ર.૦ લી.)

૦.૭પ૦ કિગ્રા (૩.૦ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

૫૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૮ ગ્રામ (૪૦ મીલી.)

૧પ ગ્રામ (૬૦ મીલી.)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

પ્રી-ઈમરજન્સ

 
 
ઈસબગુલ
 

પાકનું નામ

ઈસબગુલ

દવાનું નામ

આઈસોપ્રોટયુરોન (કનક)

દવાનું પ્રમાણ હેકટરે

૦.પ૦૦કિગ્રા. (૧.૦ કિગ્રા)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૦ ગ્રામ (ર૦ ગ્રામ)

છંટકાવનો સમય

પ્રી-પ્લાન્ટીંગ/ પ્રી-ઈમરજન્સ

 
 
ચણા
 
 

પાકનું નામ

ચણા

 

દવાનું નામ

ફલુકલોરાલીન (બાસાલીન)

પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ)

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦કિગ્રા. (ર.૦ લી.)

1.00 કિગ્રા (૩.૩૩ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

૫૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૮ ગ્રામ (૪૦ મીલી.)

ર૦ ગ્રામ (પપ મીલી)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

પ્રી-ઈમરજન્સ

 
 
રાઈ
 

પાકનું નામ

રાઈ

દવાનું નામ

ફલુકલોરાલીન (બાસાલીન)

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦કિગ્રા. (ર.૦ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૮ ગ્રામ (૪૦ મીલી)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

 
 
રજકો
 

પાકનું નામ

રજકો

દવાનું નામ

ફલુકલોરાલીન (બાસાલીન)

દવાનું પ્રમાણ હેકટરે

૦.૯૦૦કિગ્રા. (ર.૦ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૮ ગ્રામ (૪૦ મીલી)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

 
 
બટાટા
 

પાકનું નામ

બટાટા

 

દવાનું નામ

મેટ્રીબ્યુઝીન (સેન્કર)

ફલુકલોરાલીન (બાસાલીન)

દવાનું પ્રમાણ હેકટરે

1.0 કિગ્રા. (૧.પ કિગ્રા)

૦.૯૦૦ કિગ્રા. (ર.૦ લી.)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

૧૦૦૦

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૦ ગ્રામ (૧પ ગ્રામ)

૧૮ ગ્રામ (૪૦ મીલી)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

પ્રી-ઈમરજન્સ

 
 
શેરડી
 

પાકનું નામ

શેરડી

 

દવાનું નામ

બે હાર વચ્ચે શેરડી ની સુકી પતરી (પ ટન/હે) પાથરી દેવી અને એક વખત હાથથીનિદામણ કરવું.

એટ્રાઝીન (એટ્રાઝીન પ્રોડકટ)

ત્ર ર,૪-ડી (સો.સો.) (ર,૪-ડી સો.સો.પ્રોડકટ)

દવાનું પ્રમાણ હેકટરે

ર.૦ કિ.ગ્રા. (૪.૦ કિગ્રા)

1.0 કિગ્રા. (૧.રપ૦ કિગ્રા)

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

પ૦૦

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૪૦ ગ્રામ (૮૦ ગ્રામ)

ર૦ ગ્રામ (રપ ગ્રામ)

છંટકાવનો સમય

પ્રી-ઈમરજન્સ

૬૦-૭૦ દવસે

 
 
ભીંડા
 

પાકનું નામ

ભીંડા

 

દવાનું નામ

ફલુકલોરાલીન (બાસાલીન)

ત્ર હાથનિદામણ

ફલુકલોરીડોન (રેસર)

ત્ર હાથનિદામણ

દવાનું પ્રમાણ હેકટરે

૦.૬૭પ કિગ્રા (૧.પ લી)

-

૦.પ૦૦ કિગ્રા (ર.૦ લી.)

-

પાણીનું પ્રમાણ હેકટરે લી.

પ૦૦

-

પ૦૦

-

૧૦ લીટર પાણીમાં દવાનું પ્રમાણ

૧૩.પ ગ્રામ (૩૦ મીલી)

-

૧૦ ગ્રામ (૪૦ મીલી)

-

 
 
 
 
 
Conceptualized by : Silver Touch Technologies Ltd.
Add to Favourites | Disclaimer | Help