ન્યાયિક માળખુ : સરકારી ઠરાવો
અનુક્રમ
વિગત
ઠરાવ ક્રમાંક
૧
કૃષિ સહાય પેકેજ ૨૦૦૭
કઅસ-૧૦૨૦૦૭-૧૭૨૨-ક.પ.
૨
ફડચા હેઠળની નાગરીક સહકારી બેંકો માટેની ખાસ વન ટાઈમ સેટલમેન્ટ યોજના
નસબ / ૧૨/૨૦૦૫/મં.૯૭/ચ
૩
વણબંધુ કલ્યાણ યોજના : મુખ્ય મંત્રીશ્રી ની વ્યવસાયીક અસ્તીત્વની દસ મુદ્દા યોજનામા ભાગલેવા માટેનું માર્ગદર્શન.
ટીએપી-૧૦૯૨-૧૯૨૮-સીએચએચ
બીઆઈટી-૧૦૯૯-૧૫૮-પી
૪
ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સમં વીમા રક્ષણ આપવાની યોજના
એફઆઇએસ-૧૦૨૦૦૫-૧૦૪૪-ક.૭
૫
ખાસ અંગભૂત યોજના હેઠળ ધાસચારા વિકાસ કાર્યક્રમ અંતર્ગત ધાસચારાના ચાફકટર (હાથ સુડા) અને પશુઓની ગમાણ માટે સહાય યોજના
એફડીઆર-૨૩-૨૦૦૫-૨૪૯૦-૫-૧
૬
આદિવાસી વિસ્તારમાં ગ્રામ્ય ધાસચારા કેન્દ્રો ની સ્થાપવાની યોજના
એફડીઆર. /૨૧૨૦૦૫/૨૪૯૦/૫-૧
૭
પશુઓના રહેણાંક માટે (કેટલ શેડ) બનાવવા સહાયની યોજના
એફડીઆર. -૨૧-૨૦૦૫-૨૪૯૩-૫-૧
૮
ધાસચારા વિકાસ કાર્યક્રમ અંતગર્ત
એફડીઆર-૨૩૨૦૦૩-૨૪૯૨-૫.૧
૯
પશુ પેદાશોની ફી દર નક્કી કરવા અંગે.
૨૧૯૧/૧૩૨૧/૫-૧
૧૦
પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરિક્ષક સંવર્ગમાં ખાનગી સેવાની ફી વસુલ કરવાની પરવાનગી દરમાં સુધારા બાબત.
એએચએસ/૧૧૦૨/૭૯૦/૫-૨
૧૧
સરકારી કર્મચારીને અપાતી કોમ્પ્યુટર તાલીમમાં અનુભવી તાલીમ અને સુચનો દ્બારા ફેરફારો
આઇટીઆઇ-૧૦૯૯-૪૩૪-આટીડી- (ભાગ-૧)
૧૨
મત્સ્યોધ્યોગની તાલીમ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજક યોજના
૩૫૦૧/૩/૨૦૦૨-એફવાય(ટી અને ઇ)
૧૩
રાજ્ય તાલીમ નીતિ અધિકારીશ્રીઓની ફરજિયાત તાલીમ
તલમ-૧૦૨૦૦૪-૧૩૮૩-વસુતાપ્ર-૩
૧૪
રાજ્ય સરકારની અધિકારીઓ / કર્મચારીઓને વિદેશમા તાલીમ, શિષ્યવૃત્તિ, ફેલોશીપ માટે તેમજ ભારતમાં તાલીમ, પરિસંવાદ, કાર્યશિબિર માટે પ્રતિનિયુક્ત કરવા બાબત
તલમ-૧૦-૨૦૦૪-૪૭૪૭-વસુતાપ્ર-૩
૧૫
રાજ્ય સરકારના અધિકારીઓ / કર્મચારીઓ વિદેશમાં તાલીમ, શિષ્યવૃત્તિ, ફેલોશીપ માટે તેમજ ભારતમાં તાલીમ, પરિશંવાદ, કાર્યશિબિર માટે પ્રતિનિયુક્ત કરવા બાબત.
ઠરાવ ક્રમાંક – તલમ-૧૦-૨૦૦૪-૪૭૪૭-(૧)-વસુતાપ્ર-૩
« Back