સોઇલ હેલ્થ કાર્ડ યોજના કે જે જમીનના પ્રકારને આધારે કૃષિની રીત જણાવે છે, તેના પરિણામોને કારણે ખેડૂતોએ અગાઉ તેઓ જેનાથી અજાણ હતા તેવા પાકોનું વાવેતર કર્યું છે. આ અદભૂત યોજના ખેડૂતોની આવક વધારવાનો ચોક્કસ રસ્તો છે.
આ યોજનાના લાભાર્થી ખેડૂતોએ રાજ્ય સરકારે પૂરા પાડેલ ખાતર, જંતુનાશક દવા, બિયારણ અને પાણીના સંતુલિત વપરાશને આધારે ઓછા ખર્ચે નાણાંકીય નફો મેળવ્યો છે. |