અમારા વિષેઃ પરિચય

ગુજરાત રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગના નેજા હેઠળ કૃષિ રાજ્યભવન કામ કરે છે.

 આ કૃષિ મહોત્સવનો આશય ગુજરાતના ખેડૂતોના જીવનસ્તરને ઊંચુ લાવવાનો અને કિસાનોની આવક બમણી કરવાનો છે. કૃષિમાં ઉત્પાદન વધારવામાં અને તેનું યોગ્ય વળતર આપવામાં આવશે. આ સાથે કૃષિ અને તેને લગતી કામગીરીમાં સૌથી વધુ રોજગારી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
« Back