આ દસ્તાવેજમાં અધતન કૃષિ આંતરમાળખા, ખરીદવેચાણ સહાય અને સંસોધન પ્રયત્નોનો વિચાર થયો છે. આમ છતાં, કૃષિ એકનો જ વિકાસ થઈ શકે નહિં. કૃષિનો વિકાસ, માર્ગો, બંદરો, વીજળી તેમજ શિક્ષણો જેવા સામાજિક આંતરમાળખા પર મોટેભાગે આધાર રાખે છે. જેવા આર્થિક આંતરમાળખા સ્વચ્છતા અને પાણી પૂરવઠો ખેડૂતોના શિક્ષણ અને આરોગ્યમાં સુધારણાથી ઉત્પાદન, ઉત્પાદકતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે. એગ્રો આંતરમાળખાને લગતાં વિઝન દસ્તાવેજો તૈયાર કર્યા છે જે હાલના પ્રયત્નોને સાથ આપશે કે પૂરક બનશે. |