મુખ્પ્રુષ્ઠ પ્રતિપૂષ્ટિ સંપર્ક સાઇટમેપ
English Version
વિભાગ
પરિચય
મીશન
લક્ષ્ય / હેતુઓ
વહીવટી માળખું
પ્રવૃત્તિઓ
અંદાજપત્ર ૨૦૦૭-૦૮
સફળતાની માહિતી
મુખ્પ્રુષ્ઠ » વિભાગ » પરિચય
પરિચય
 
મત્સ્યોદ્યોગ
 

વધુ રોજગારીના નિર્માણ માટે દરિયાઇ માછલીના ઉત્પાદનમાં વધારો.

આદિજાતિ માછીમારો માટે મોટા જ’ળાશયો અનામત રાખવા.

યોગ્ય મત્સ્યોદ્યોગ સંશોધન મેનેજમેન્ટ કાર્યક્રમ વિકસાવવો.

માછલીની નિકાસને પ્રોત્સાહન આપીને વિદેશી હુંડિયામણ વધારવું.

   

મહત્વના ક્ષેત્રો અને મુદ્દાઓ

એફ.આર.પી. બોટની શરૂઆત

આધુનિક સંદેશા વ્યવહાર પદ્ધતિની શરૂઆત

મીઠા પાણી પ્રોન ઉછેર કેન્દ્રનો વિકાસ

માછીમારી માટેના બંદરોનો વિકાસ

કોલમ રિસોર્સ ફિશીંગ વિકસાવવાની જરૂરિયાત

આંતરમાળખાકીય સવલતો વિકસાવવાની જરૂરીયાત

ગામ તળાવોમાં માછલીનું ઉત્પાદન વધારવું.

 
 
 
 
 
 
 
સંકલ્પના : સિલ્વર ટચ ટેકનોલોજીસ લિ.
પસંદગીની યાદીમાં જોડો | ડિસ્ક્લેમર | મદદ