મુખ્પ્રુષ્ઠ પ્રતિપૂષ્ટિ સંપર્ક સાઇટમેપ
English Version
વિભાગ
પરિચય
મીશન
લક્ષ્ય / હેતુઓ
વહીવટી માળખું
પ્રવૃત્તિઓ
અંદાજપત્ર ૨૦૦૭-૦૮
સફળતાની માહિતી
મુખ્પ્રુષ્ઠ » વિભાગ » પરિચય
પરિચય
 
કૃષિ અને વિશ્વ વેપાર સંગઠન
 
 
 
 
વિ.વે. સંગઠન સાથેના કરારથી સહાયકીઓને લીલી, વાદળી અને રજત (એંબર) બોર્ડમાં વહેંચવામાં આવી છે જેના માટે અલગ અલગ ઉપાયો જરૂરી છે.

લીલી અને વાદળી સહાયકીઓને ઘટાડાની જવાબદારીઓમાંથી મુક્ત રાખવામાં આવી છે જ્યારે રજત (એંબર) જવાબદારીઓને આધીન છે.

લીંલુ બોક્ષ – આમાં સંશોધન, જંતુ અને રોગ નિયંત્રણ, તાલીમ સેવાઓ, વિસ્તરણ અને સલાહ સેવાઓ, સિંચાઇ વિસ્તાર વિકાસ, ખરીદ-વેચાણ અને ઉત્તેજન સેવાઓ, નિરીક્ષણ સેવાઓ વગેરે અંગેના ઉપાયો જરૂરી છે.
વાદળી બોક્ષ – મુક્તિ વગરની સીધી ચુકવણીનો સમાવેશ થાય છે.
ભૌગોલિક ઓપેલેશન (વિવાદ) તરીકે કેશર કેરી અને આપોટાની નોંધણી કરવા ગુજરાતે લોબીંગ કરવું પડશે
ભારતે  TRIPS (ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્યુઅલ પ્રોપટી રાઇટ્સ) વેપારસંબંધી બૌદ્ધિક સંપદા હક્કો)ને અનુસરવા વિ.વે.સં.ની ‘પ્રોડક્ટ’ પેટન્ટ સાથે તાલ મિલાવવા ‘પ્રોસેસ’ પેટન્ટને ફરી તૈયાર કરવી પડશે.
 
 
 
 
 
 
 
 
સંકલ્પના : સિલ્વર ટચ ટેકનોલોજીસ લિ.
પસંદગીની યાદીમાં જોડો | ડિસ્ક્લેમર | મદદ