મુખ્પ્રુષ્ઠ પ્રતિપૂષ્ટિ સંપર્ક સાઇટમેપ
English Version
વિભાગ
પરિચય
મીશન
લક્ષ્ય / હેતુઓ
વહીવટી માળખું
પ્રવૃત્તિઓ
અંદાજપત્ર ૨૦૦૭-૦૮
સફળતાની માહિતી
મુખ્પ્રુષ્ઠ » વિભાગ » પરિચય
પરિચય
 
રાજ્યની જમીનના વપરાશનું વર્ગીકરણ
 
પિયત વિસ્તાર
ગુજરાતની અનુકૂળતા
અડચણો
ભવિષ્ય (વિઝન)
 
 
 
 
પિયત વિસ્તાર
 

કાર્યરત માલિકોની કુલ જમીન

૯૯.૦૪ લાખ હેક્ટર

ખરેખર ખેડાણ વિસ્તાર

૯૪.૯૯ લાખ હેક્ટર

કુલ ખેડાણ વિસ્તાર

૧૦૭.૦૨ લાખ હેક્ટર

પાકનું પ્રમાણ

૧૧૫ ટકા.

પિયત વિસ્તાર

પાતાળ કુવા

૯.૪૧ લાખ હેક્ટર

અન્ય કૂવા

૧૫.૧૧ લાખ હેક્ટર

નહેર

૪.૯૨ લાખ હેક્ટર

અન્ય સ્ત્રોત

૦.૩૫ લાખ હેક્ટર

ખરેખર પિયત વિસ્તાર

૨૯.૮૦ ટકા.

કુલ પિયત વિસ્તાર

૩૬.૨૮ ટકા.

 
 
 
 
ગુજરાતની અનુકૂળતા
 
 
આબોહવામાં વિવિધતા
પૂર્વ દિશામાં હિલી ટ્રેક્ટ (ખડકાઇ પટ્ટી), પશ્ચિમે ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો
વિવિધ પાક અને પાક પદ્ધતિઓ
જૈવિક વિવિધતા
સારી પરિવહન સવલતો
મજબૂત કૃષિ ખરીદ-વેચાણ પદ્ધતિ, કૃષિ આધારિત ઉદ્યોગો અને સહકારી મંડળીઓ
વેપારી વલણ ધરાવતા સાહસિક ખેડૂતો
કુલ સંગ્રહ ક્ષમતા ઊભી થવી.
ભૌગોલિક સ્થળ
 
 
 
 
 
અડચણો
 

જમીન ધોવાણ, રણ જમીનમાં વધારો, વૃક્ષછેદન

જળકોષ્ટકમાં ઘટાડો

દરિયાઇ પાણીનો પ્રવેશ

એન્ટીબાયોટિક્સ, ફુંગીસાઇડસ અને અન્ય દવાઓના આડેધડ વપરાશને કારણે ભૂમિ અને જળ પરિસ્થિતિઓ વણસવી
ઉધ્ધોગો દ્વારા હલકી ઘાતુઓનો શમાવેશ
ઉપજ વિકાસમાં સંશોધનની અછત
સ્થનીક પશુધન જાતોની ઓછી ઉપજ

અપર્યાપ્ત ઘાસચારા અને સંતુલિત પોષણ

સ્થાનીક દરીયાઇ માછેમારીની અપુરતી સગવડ
આધુનિક કૃષિ સંશોધન અને શિક્ષણ માટે અપર્યાપ્ત તાલીમબદ્ધ માનવબળ
 
 
 
ભવિષ્ય
 
ધબકતું, વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક, ટેકનોલોજી આધારિત, ટકાઉક્ષમ, સ્થિર અને વાજબી કૃષિ અર્થતંત્ર જેનો ઉદ્દેશ નીચે મુજબ છે
વાર્ષિક ૬.૮ ટકાનો વૃદ્ધિ દર
એક દશકમાં ખેડૂતો અને ખેતમજૂરોની આવક બમણી કરવી.
અન્ન અને પોષણલક્ષી સલામતી અને રક્ષણ સુનિશ્ચિત કરવા.
જૈવિક વિવિધતા અને કુદરતી સ્ત્રોતોની સાચવણી
મૂલ્ય વૃદ્ધિત કૃષિ, કૃષિ પ્રક્રિયા અને નિકાસને ઉત્તેજન.
 
 
 
 
 
સંકલ્પના : સિલ્વર ટચ ટેકનોલોજીસ લિ.
પસંદગીની યાદીમાં જોડો | ડિસ્ક્લેમર | મદદ