મુખ્પ્રુષ્ઠ પ્રતિપૂષ્ટિ સંપર્ક સાઇટમેપ
English Version
વિભાગ
પરિચય
મીશન
લક્ષ્ય / હેતુઓ
વહીવટી માળખું
પ્રવૃત્તિઓ
અંદાજપત્ર ૨૦૦૭-૦૮
સફળતાની માહિતી
મુખ્પ્રુષ્ઠ » વિભાગ » પરિચય
પરિચય
 
આયોજન
 
 
ફળદ્રુપ જમીન વિકાસ માટેનું આયોજન
 
 

અનુ.

ઘટક

એકમ

ભૌતિક
લક્ષ્યાંક

ખેડૂત
લાભાર્થીઓની
અંદાજિત
સમસ્યા

કુદરતી ખાતરને પ્રોત્સાહન

વિસ્તાર (હેક્ટર)

૩૧૪૯૮

૬૨૯૯૬

 

 

ખાડા (સંખ્યા)

૨૦૫૦૦

૨૦૫૦૦

જૈવિક ખાતરને ઉત્તેજન

પેકેટ

૧૮૯૫૦૯૯

૪૭૩૭૭૫

 

 

નિદર્શન

૭૨

 

વર્મી કંપોઝ

એકમ

૨૨૫૦

૨૨૫૦

સોઇલ હેલ્થ કાર્ડ

સંખ્યા

૨૦૦૦૦

૨૦૦૦૦

માઇક્રોમ્યુટ્રિયન્ટસ

હેક્ટર

૩૫૦૦

૩૫૦૦

જીપ્સમ (ચિરોડી)

હેક્ટર

૮૭૩૨૦

૧૭૪૪૬

 
 

વિભાગીય વિસ્તરણ તંત્ર મારફતે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ સમજાવવી અને તેનો લાભ આપી ઉત્તેજન આપવું.

હાઈબ્રીડ અને વુ પાક આપતી વિકસીત જાતોની ખેતી વધુ વિસ્તારમાં કરવી.

ઓછી માત્રા-વધુ ગુણવત્તાવાળી ખેતીને પ્રોત્સાહન આપવું

જમીનના પૃથક્કરણને આધારે રસાયણીક ખાતરોના સંતુલિત, સક્ષમ અને કરકસરયુક્ત વપરાશ માટેના પગલાં.

જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન વધારવા કંપોઝટ અને જૈવિક ખાતરોના વપરાશને ઉત્તેજન

ગુણવત્તાયુક્ત બિયારણો, રસાયણી ખાતરો અને જંતુનાશકો પર્યાપ્ત માત્રામાં ખેડૂતોને મળે તે માટે આયોજન

પાકના સંરક્ષણ માટે આઈ.પી.એમ. ટેકનોલોજીના વ્યાપને વધારીને રસાયણી ખાતરોનો વપરાશ ઘટાડવો.

ઉપલબ્ધ જળસંશાધનોના અસરકારક અને સક્ષમ વપરાશ માટે ટપક અને સિંચાઇ જેવી આધુનિક સિંચાઇ સવલતો  અપનાવવી અને આમ પિયત વિસ્તારમાં વધારો કરવો.

સુકી ખેતીમાં જોખમ ઘટાડવા મિશ્ર ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવું.

 
 
 
 
 
સંકલ્પના : સિલ્વર ટચ ટેકનોલોજીસ લિ.
પસંદગીની યાદીમાં જોડો | ડિસ્ક્લેમર | મદદ