| ક્રમ
નં.
|
મુખ્ય અથવા મહત્વની યોજનાનું નામ |
૨૦૦૨-૦૭
માટે જોગવાઈ
(દશમી યોજના મુજબ)
|
૨૦૦૬-૦૭
માટે
જોગવાઈ
|
નવેમ્બર ૨૦૦૬ સુધીનું ખર્ચ
(૨૦૦૬-૦૭ માટે)
|
૨૦૦૭-૦૮
માટે
સૂચિત
જોગવાઈ
|
| ૧ |
૨ |
૩ |
૪ |
૫ |
૬ |
| પાક કૃષિ વ્યવસ્થા |
| I |
નિર્દેશ અને વહીવટ |
| 1 |
એજીઆરઃ ૧ કૃષિ વિકાસ માટે વહીવટ, વિસ્તરણ અને આધાર માળખાં (AGR + ૧, ૪, સ્ટાફ, ૧૦ અને
AGR-30 ટીસીડી વિલીન)
|
૮૭.૭૫ |
૧૬.૬૭ |
૭.૧૫ |
૧૬.૩૩ |
| II |
ખાતર અને રસાયણી ખાતર |
| ૨ |
AGR-3 અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિના ખેડૂતો સિવાયના ખેડૂતો માટે કૃષિ સહાય કાર્યક્રમો (નવી યોજના, AGR ૨, ૩, ૪, ૧૧, ૧૫ને વિલીન કરીને) |
૫૩૪.૨૩ |
૫.૫૦ |
૧.૦૫ |
૮.૦૦ |
| III |
કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ |
| ૩ |
AGR-૫ – કપાસ વિકાસ માટે પ્રૌદ્યોગિકી મિસન |
૮.૦૦ |
૩.૫૦ |
૨.૫૪ |
૩.૫૦ |
| ૪ |
AGR-૬ તેલીબિયાં ઉત્પાદન કઠોળ વિકાસ અને ત્વરિત મકાઇ વિકાસ કાર્યક્રમ |
૨૮.૭૦ |
૫.૫૦ |
૩.૦૮ |
૬.૩૫ |
| ૫ |
AGR-૭ પાક અંગેના આંકડાની સુધારણા (આઈસીએસ) અને મુખ્ય પાકના વિસ્તાર અને ઉત્પાદનના આંકડા સમયસર જણાવવા (આઈસીએસ અને ટીઆરએસ) |
૩.૦૫ |
૦.૭૨ |
૦.૧૧ |
૦.૮૪ |
| ૬ |
AGR-૯બૃહદ વ્યવસ્થા હેઠળ કાર્ય યોજના મારફત સમયના પ્રયાસો સંગીન બનાવવાની યોદના |
૫.૬૦ |
૧.૫૦ |
૦.૪૬ |
૧.૨૦ |
| ૭ |
AGR – કૃષિ ઔદ્યોગિકી વ્યવસ્થા એજન્સી (આત્મા) ૨૦૦૫-૦૬ થી નવી કેન્દ્ર-પુરસ્કૃત યોજના |
૦.૦૦ |
૦.૧૩ |
૦.૦૦ |
૦.૪૩ |
| IV |
ગરીબ રેખા નીચેના ખેડૂતો માટે ખાસ કેન્દ્રીત કાર્યક્રમ |
| ૮ |
AGR-30 ગરીબી રેખા નીચેના ખેડૂતો માટે
ખાસ કેન્દ્રીત કાર્યક્રમ (૨૦૦૫-૦૬ થી નવો)
|
૦.૦૦ |
૧૪.૦૦ |
૫.૨૦ |
૧૪.૦૦ |
| |
AGR-૧૨ સરહદી વિસ્તારના નાના અને સીમાંત ખેડૂતોને સિંચાઇ સગવડો માટે સહાય |
૧.૨૦ |
|
|
૦.૦૦ |
| |
AGR-3૧ સાધનો અને ફાર્મની યંત્ર સામગ્રી ખરીદવા માટે સહાયકી આપીને કૃષિ તંત્રને પ્રોત્સાહન (પડતો મૂક્યો) |
૧.૫૦ |
|
|
૦.૦૦ |
| V |
કૃષિ સેક્ટરમાં જોખમ વ્યવસ્થા |
| ૯ |
AGR-૧3 કૃષિ સેક્ટરમાં જોખમ વ્યવસ્થા (પાક વીમો, અકસ્માત વીમો, ભાવ સ્થિરીકરણ અને એ.આર. |
૧૧૬૧.૫૦ |
૮૪.૩૪ |
૫૭.૮૧ |
૨૦૮.૫૮ |
| VI |
આદિજાતિ વિસ્તારોમાં કૃષિ સહાય ક્રાર્યક્રમ |
| ૧૦ |
AGR-૧૪ આદિજાતિ વિસ્તાર પેટા-યોજનામાં અને આ યોજનાની બહાર કૃષિ સહાય કાર્યક્રમ |
૧૪.૭૫ |
૧૬.૫૫ |
૬.૧૦ |
૧૬.૫૫ |
| VII |
અનુસૂચિત જાતિના ખેડૂતોને કૃષિ ઉત્પાદન
માટે વિકાસલક્ષી પ્રોત્સાહન
|
| ૧૧ |
AGR-૧૬ અનુસૂચિત જાતિના ખેડૂતોને કૃષિ ઉત્પાદન માટે વિકાસલક્ષી પ્રોત્સાહન |
૧૪.૧૭ |
૨.૫૦ |
૦.૯૦ |
૨.૫૦ |
| VIII |
કૃષિ વિભાગના નિયંત્રણ હેઠળનાં નિગમને સહાયક ગ્રાન્ટ |
| ૧૨ |
AGR-૧૮ નિગમ માટે શેર મૂડી અને ફરતું ભંડોળ |
૩૭.૫૫ |
૦.૫૦ |
૦.૫૦ |
૦.૫૦ |
| X |
નિર્ધારિત |
| ૧૩ |
AGR-૧૯ આદિજાતિ વિસ્તાર પેટા-યોજના
માટે નિર્ધારિત
|
૩૫.૦૦ |
૭.૩૦ |
- |
૭.૩૦ |
| ૧૪ |
AFR-૨૦ માહિતી અને પ્રૌદ્યોગિકી માટે નિર્ધારિત |
૨.૫૦ |
૩.૮૦ |
- |
૩.૮૦ |
| કુલ સરવાળો.
(પાક કૃષિ-વ્યવસ્થા-કૃષિ)
: |
૧૯૬૨.૫૦ |
૧૬૨.૫૧ |
૮૪.૯૦ |
૨૮૯.૮૮ |