 |
| ગુશીલ રાજ્યમાં ઘેટાં અને ન વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓ કરતું વ્યાપક સેવા અને ખરીદ-વેચાણ સંગઠન છે. ઘેટા સંવર્ધકની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી આ નિગમ ૧૯૭૦માં સ્થપાયું હતું. |
| ગુશીલની પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. |
 |
 |
ઊનનાં પ્રાપ્તિ અને વેચાણ |
 |
સૂતર અને શેતરંજી અને ઊનની વસ્તુઓનું ખરીદ-વેચાણ |
 |
ગુજરાતની ઘેટાંની વસ્તીના આરોગ્યનું આવરણ |
 |
સંવેર્ધન સુધારણા. |
 |
તાલીમ |
|
 |
| આ નિગમનું રાજ્યમાં સુસ્થાપિત માળખું છે. ગુશીલ રાજ્ય/કેન્દ્ર સરકારનાં નાણામાંથી અને પોતાના સ્ત્રોતમાંથી જુદી જુદી યોજનાઓ મારફત વિકાસ અને ખરીદ-વેચાણ પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે. |
|
 |
|
 |