| પ્રસ્તાવના |
| યોગ્ય વિચારણા કરીને ગુજરાત સરકારે ગુજરાત સરકારના કૃષિ, વન, ગ્રામીણ વિકાસ વિભાગના તા.૧૭મી માર્ચ ૧૯૮૦ ના સરકારી ઠરાવ નં. આઈએસટી-૧૧૭૯-૮૮૦૯૬-વી(૨) અન્વયે ૧૯૮૦ બીજ પ્રમાણીકરણ એજન્સીને સ્વતંત્ર અને સ્વાયત્ત મંડળ તરીકે સ્થાપ્યુ બાબતમાં ઉદ્દેશ. |
| « Back |