| પ્રસ્તાવના |
![]() |
| વધુમાં પેદાશી જાતોનો કાર્યક્રમ ૧૯૬૦ ની આસપાસ શરૂ કરવામા ંઆવ્ય હતો. તેનાથી સંકર અને વધુ પેદાશી જાતોની ભાર માગ ઉભી થઈ. ભારત સરકારે ૧૯૬૬ના અધિનિયમનો અમલ કયો અને રાજાયોમાં બીજ પ્રમાણિકરણ એજન્સી સ્થપવા રાજય સરકારને ભલામણ કરી. ૧૯૬૬ના બીજ અધિનિયમ કલમ ૮ ની જોગવાઈ મુજબ ગજરાત સરકારે, તા.૦૯.૦૭.૧૯૬૬ ના જાહેરનામા નં. જીકેએચ-૪૨૬-એચવાયવી-૧૨૬૬/ ૨૨૭૦-વી અન્ય કૃષિ વિભાગની અલગ વિંગ તરીકે ૧૯૬૯માં બીજ પ્રમાણિકરણ એજન્સી સ્થાપના કરી હતી. બીજ સમીક્ષા ટુકડી (૧૯૬૮), અખિલ ભારત બિયારણ પ્રમાણન પરિસંવાદ (૧૯૭૦) અને રાષ્ટ્રીય કૃષિ આયોગ (૧૯૭૨) જેવા જુદાં જુદા ફોરમમાં બીજ પ્રમાણિકરણ એજન્સીના દરજ્જા અંગેના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી. ચર્ચા પરથી થયેલી ભલામણ મુજબ પ્રામાણિકરણ એન્જસીને સ્વતંત્ર અને સ્વાયત્ત દરજ્જો આપવાની અને બીજના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને કાયદાના અમલમાંથી સ્વતંત્ર રાખવાની તરફેણ કરાઈ. આ ભલામણોને અનુલક્ષને ભારત સરકારે બીજ પ્રમાણીકરણ એજન્સીઓ માટે ઉદ્દેશપત્ર અને નિયમો માટે માર્ગદર્શન સૂચનાઓ બહાર પાડી તેને મંડળી નોંધણી અધિનિયમ, ૧૯૬૦ હેઠળ સ્થપવાનું સુચવ્યું અને ૧૯૭૨માં બધી રાજય સરકારોને આ સૂચનાઓ પરિત્રિત કરી |
![]() |
| « Back |