ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી.એ રાજય સરકારની સંસ્થા છે, નિગમ નુ તા. ર૮ માર્ચ ૧૯૭૮ના રોજ કંપની કાયદા ૧૯પ૬ હેઠળ રચના થયેલ છે. નિગમની જીસ્ટર્ડ કચેરી 'બલરામ ભવન' સેકટર-૧૦/એ, ગાંધીનગર, ખાતે આવેલી છે.
નિગમ ની સ્થાપના સમગ્ર રાજયમાં જળસ્ત્રાવ ધોરણે જમીન અને જળ સરંક્ષણના કાર્યક્રમો અમલમાં મૂકી રાજયના કૃષિ વિકાસ ને પાયાનો ટેકો પૂરો પાડી વેગ આપવાનો મૂળ હેતું છે.
નિગમ નુ પોતાનું વહીવટી માળખું છે અને સરકાર ઘ્વારા ગઠિત નિયામક મંડળ નિયંત્રણ અને વહીવટ કરે છે. નિયામક મંડળમાં નિયામક તરિકે સરકારી પદાધિકારી તેમજ પ્રજાના પ્રતિનીધિઓ નો સમાવેશ થાય છે.
હાલમાં નિયામક મંડળમાં આઠ સરકારી પદધિકારીઓ નિયુક્ત થયેલા છે. નિયામક મંડળની યાદી નીચે મુજબ છે. |
|
| ક્રમ |
સંચાલક ના નામ |
હોદ્દો |
| ૧. |
શ્રી પી. એન. રાય ચૌધરી, આઈ. એ. એસ,
અગ્ર સચિવશ્રી (કૃષિ) |
અઘ્યક્ષશ્રી |
| ર. |
શ્રી બી. એસ. પટેલ,
વહીવટી સંચાલક |
વહીવટી સંચાલક |
| ૩. |
ડૉ. આર. એ. શેરસિયા,
ખેતી નિયામકશ્રી |
સંચાલકશ્રી |
| ૪. |
ડૉ. એસ. આર . ચૌધરી
બાગાયત નિયામકશ્રી |
સંચાલકશ્રી |
| પ. |
શ્રી એન. શ્રીવાસ્તવ, આઈ. એફ. એસ.
અધિક સચિવશ્રી (બજેટ) |
સંચાલકશ્રી |
| ૬. |
શ્રી આર. એન. ત્રિપાઠી
મુ્ખ્ય વનસંરક્ષકશ્રી, આઈ. એફ. એસ. |
સંચાલકશ્રી |
| ૭. |
શ્રી આર. આર. સોલંકી, આઈ. એ. એસ,
અધિક કમિશ્નરશ્રી |
સંચાલકશ્રી |
| ૮. |
શ્રી બી. કે. કિકાણી,
વાઈસ ચાન્સેલર |
સંચાલકશ્રી |
|
|
 |
|