પરીચય
 
ગુજરાત મત્સ્યોદ્યોગ મધ્યસ્થ સહકારી એસોસીએશન લિ.
ગુજરાત મત્સ્યોદ્યોગ મધ્યસ્થ સહકારી એસોસીએશન લિ. ગુજરાત રાજ્યની માછીમાર સહકારી મંડળીઓની ટોચવની સહકારી સંસ્થા છે. ગુજરાત સરકારના નાણાંકીય અને વહીવટી સમર્થનથી તે ૧૯૫૬માં સ્થાપવામાં આવ્યું હતું.
« Back