પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગ મા લેવાતા નિયમ સંગ્રહો અને રેકર્ડ.
પોતાની પાસે અથવા પોતાના નિયયંત્રણ હેઢળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનુ પત્રક
તેની નીતિ અથવા અમલીકરણ ના ઘડતર ના સંબંધમાં જનતાના સભ્યો સથે વિચાર વિનિમય મટે અથવા તેમના નામ દ્વારા રજુઆત મટેની વિદ્યમાન કોઇ ગોઢવણ ની વિગતો
તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ મટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ કાઉંસીલો, સમિતિઓ અને બીજા મડળોની બેઢકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કર્ય નોધો લોકોની મળવાપાત્ર છે કે કેમ
તેના અધીકારીઓ કર્મચારીઓની માહીતી પુસ્તિકા
તેના વિનિયમોમા જોગવાઇ કર્યા પ્રમાણે વળતર ની પદ્ધતિ સહીત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર
તમામ યોજનાઓ સૂચિત, ખર્ચ અને કરેલ વહેંચણી પર ના અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજંસીને ફળવેલ અંદાજપત્ર
ફાળવેલ રકમો અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમનો અમલ બજવણી ની રીત
તેણે આપેલ છુટછાટો પરવાનગીઓ અથવા અધીક્રૃતિઓ મેળવનારાની વિગતો
ઇલેક્ટ્રોનીક સ્વરુપમા તેને ઉપલબ્ધ અથવા તેણે ધરાવેલ માહિતીને લગતી વિગતો
જાહેર ઉપયોગ મટે નિભાવવામા આવતા હોઇ તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો
જાહેર માહિતી અધિકારીઓનાં હોદ્દાઓ અને બીજી વિગતો
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી પ્રસિદ્ધ કરવી જોઇશે અને ત્યાર પછી દર વરસે આ પ્રસિદ્ધિઓને યદ્યાવત કરવી જોઇશે